દાહોદમાં વરસાદી માહોલ જામ્યો| વરસાદથી પાક થયા રોગમુક્ત

2022-07-05 45

ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત વરસાદથી પાક રોગ અને જીવતો મુક્ત બન્યા છે.